News Continuous Bureau | Mumbai વિશ્વભરમાં મહત્વની ગણાતી ઓલિમ્પિક ઈવેન્ટ્સના સ્લોટ 2032 સુધી બુક કરવામાં આવ્યા છે. દરમિયાન કેન્દ્રની મોદી સરકાર 2036માં ( 2036 Games ) ભારતમાં ( India ) ઓલિમ્પિક ગેમ્સનું ( Games ) આયોજન કરવા માટે મજબૂત પ્રયાસો કરી રહી છે. અનુરાગ ઠાકુરે ( sports minister ) કહ્યું કે ભારત 2036 ઓલિમ્પિકની યજમાની કરવા માટે… Continue reading ઑલિમ્પિક્સ 2036 ની તૈયારી.. મોદી સરકારે મેજબાનીને લઈને કર્યું સૌથી મોટું એલાન…
