News Continuous Bureau | Mumbai સાયરનની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડી બે મિનિટ માટે મૌન પાળવામાં આવશે Shaheed Diwas: ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૫ને ગુરુવારના રોજ “શહીદ દિને” સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને… Continue reading Shaheed Diwas: ૩૦મી જાન્યુઆરી – “શહીદ દિન”, દેશના શહીદ વિરો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર; બે મિનિટનું પળાશે મૌન..
