News Continuous Bureau | Mumbai Yeh Rishta Kya Kehlata Hai: નાના પડદા પર સૌથી લાંબો સમય ચાલનારો અને ચાહકોનો ફેવરિટ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (YRKKH) અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૯માં અક્ષરા અને નૈતિકની પ્રેમકહાનીથી શરૂ થયેલી આ સફર આજે ચોથી પેઢી (અભિરા અને અરમાન) સુધી પહોંચી છે. જોકે, જે શો એક સમયે TRP… Continue reading Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
