News Continuous Bureau | Mumbai ISIS સંગઠનનો નેતા અબુ હસન અલ-હાશિમી અલ-કુરેશી યુદ્ધમાં માર્યો ગયો છે સંગઠને જાહેરાત કરી હતી કે હવે તેમની જગ્યાએ અન્ય કોઈને નેતા બનાવવામાં આવ્યો છે. ISIS સંગઠનનો નેતા અબુ ઈબ્રાહિમ અલ-કુરેશી આ વર્ષની શરૂઆતમાં ઉત્તરી સીરિયાના ઇદલિબ પ્રાંતમાં માર્યો ગયો હતો. તે પહેલા ઓક્ટોબર 2019માં અબુ બકર અલ-બગદાદી પણ ઇદલિબમાં માર્યો ગયો… Continue reading આતંકી સંગઠન ISIS નેતા અબુ હસનનું મોત. હવે નવો આતંકી નેતા ચુંટવામાં આવ્યો.
