News Continuous Bureau | Mumbai ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી વાર ખેડૂત આંદોલનના એંધાણ આપ્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતો આંદોલન માટે એક વાર ફરીથી તૈયાર રહે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, 'સરકારે એમએસપી પર ગેરંટી કાયદા સહિત અન્ય મુદ્દાઓ પર કરેલો વાયદો તોડ્યો છે. એટલાં માટે દેશભરના ખેડૂતોએ ભેગાં થઈને ફરીથી આંદોલન… Continue reading દેશમાં ફરી કૃષિ આંદોલનના ભણકારા, રાકેશ ટીકૈતના આ નિવેદનથી વધ્યું સરકારનું ટેન્શન; જાણો વિગતે
