News Continuous Bureau | Mumbai Ahilya Bhawan: મહારાષ્ટ્રનાં કૅબિનેટ પ્રધાન અને મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ ( Mangal Prabhat Lodha ) આજે જાહેરાત કરી હતી કે માનખુર્દ ( Mankhurd ) ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરનું ભારતનું પ્રથમ ‘અહિલ્યા ભવન’ બાંધવામાં આવશે. જિલ્લા આયોજન સમિતિના ફંડમાંથી અહીં એક બિલ્ડીંગ બનાવવામાં આવશે અને તેના માટે ૪૭ કરોડનો ખર્ચ અપેક્ષિત છે.… Continue reading Ahilya Bhawan: મહિલાઓ અને બાળકોના વિકાસ માટે આટલા કરોડનાં ખર્ચે માનખુર્દમાં બનશે ભારતનું પ્રથમ ‘અહિલ્યા ભવન.‘
