News Continuous Bureau | Mumbai Samruddhi Mahamarg Accident : સમૃદ્ધિ હાઈવે (Samruddhi Highway) પર સતત થઈ રહેલા અકસ્માતોના પગલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. થોડા દિવસો પહેલા સિંદખેડરાજા પાસે એક ભયાનક અકસ્માતમાં 26 મુસાફરોના મોત થયા હતા. જે બાદ રાજ્ય સરકારે સમૃદ્ધિ હાઈવે પર બનતા અકસ્માતોની ગંભીર નોંધ લીધી છે. આ અકસ્માતોની પૃષ્ઠભૂમિમાં હવે રાજ્ય સરકાર… Continue reading Samruddhi Mahamarg Accident : રાજ્ય સરકારનો મોટો નિર્ણય; સમૃદ્ધિ હાઇવે પર એર એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે…
