News Continuous Bureau | Mumbai Allu arjun children: અલ્લુ અર્જુન ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. તેવામાં ગઈકાલે કેટલાક વિરોધીઓએ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં એક મહિલાના મૃત્યુને કારણે અલ્લુ અર્જુન ના હૈદરાબાદ ના ઘર પર હુમલો અને તોડફોડ કરી હતી. જેને લઈને અભિનેતા ચિંતા માં આવી ગયો છે અને તેને તેના બાળકો ની સુરક્ષા ને લઈને એક… Continue reading Allu arjun children: પોતાના ઘર પર થયેલ હુમલો અને તોડફોડ ને કારણે ગભરાયો અલ્લુ અર્જુન, બાળકો ને સુરક્ષાને લઈને લોધો મોટો નિર્ણય
