News Continuous Bureau | Mumbai Pepperfry : પેપરફ્રાયના કો-ફાઉન્ડર અને સીઈઓ અંબરીશ મૂર્તિનું આજે નિધન થયું છે. તેઓ 51 વર્ષના હતા. લેહમાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. વર્ષ 2012માં અંબરીશ મૂર્તિએ આશિષ શાહ સાથે મળીને એક ઓનલાઈન ફર્નિચર કંપની બનાવી હતી. આ કંપનીમાં તેમની સાથે આશિષ શાહ હતા. અંબરીશ IIM કલકત્તાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને ટ્રેકિંગના શોખીન હતા. તેઓ… Continue reading Pepperfry : પેપરફ્રાઈના કો-ફાઉન્ડર અને CEO અંબરીશ મૂર્તિનું થયું નિધન, લેહમાં હાર્ટ એટેક, 2012માં બનાવી હતી ઓનલાઇન ફર્નિચર કંપની..
