પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે Bhagavat: દુર્વાસાઋષિનું ( Durvasarishi ) રાજા સ્વાગત કરે છે. દુર્વાસાએ અનુમાનથી સમજી લીધું કે રાજાએ પારણું કરી લીધું છે. દુર્વાસાએ કહ્યું:- રાજન! તમે મને આમંત્રણ આપ્યું પણ તમે ભોજન કરી લીધું તે યોગ્ય નથી. મને અતિથિને આમંત્રણ આપી, મને જમાડયા વગર તમે… Continue reading Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ –૨૪૭
