News Continuous Bureau | Mumbai Udaipur Files: 2022માં ઉદયપુરમાં થયેલા કન્હૈયાલાલ હત્યાકાંડ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ (Udaipur Files) હવે તમામ કાયદાકીય વિવાદો બાદ 8 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મ પર લાગેલી તમામ અદાલતી અને ધાર્મિક વિવાદોની સમીક્ષા કર્યા બાદ તેને રિલીઝ માટે હરી ઝંડી આપી છે. ફિલ્મના નિર્માતા અમિત જાનીએ સોશિયલ મીડિયા… Continue reading Udaipur Files: ‘ઉદયપુર ફાઇલ્સ’ને કેન્દ્ર સરકાર તરફથી મળી મંજૂરી, આ તાયીખે થિયેટરમાં રિલીઝ થશે ફિલ્મ
