Special Feature | News Continuous | Mumbai શ્રી વિશા શ્રીમાળી 108 ગોલ, અધ્યક્ષ, ડૉ.મુકેશભાઈ સોમચંદ શાહ, સાલડીવાલા પરિવારે મુંબઈમાં પ્રથમ પિરામિડ આકારનું શ્રી વાસુપૂજ્ય ભગવાન શિખરબંધી જિનાલય માત્ર 45 દિવસમાં બનાવ્યું. તેમજ વાસુપૂજ્ય સંઘ આત્મવલ્લભ ટ્રસ્ટ નાલાસોપારા (ઈસ્ટ) ને શ્રી જિનાલય સમર્પિત કર્યું. આ મંદિરની પ્રતિષ્ઠા 9 ડિસેમ્બર 2022ના રોજ પૂર્ણ થઈ હતી. આ મંદિર… Continue reading નાલાસોપારામાં નવનિર્માણ જિનાલયમાં પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાથી અમીઝરણ, હજારો લોકો બન્યા સાક્ષી
