News Continuous Bureau | Mumbai Natural agriculture: આયુર્વેદ પ્રમાણે આમળા પરમ પિત્તશામક, ત્રિદોષશામક, મધુરવિપાકયુક્ત, સપ્તધાતુવર્ધક, શુક્રવર્ધક, વૃષ્યરસાયન, શ્રેષ્ઠ વયસ્થાપક, સદાપથ્ય, ચક્ષુષ્ય, કેશ્ય, હૃદ્ય, ગર્ભસ્થાપક અને સારક છે. આમળાને સંસ્કૃતમાં આમલકી, ધાત્રી, અમૃતા, બહુફુલા, સાધુફુલા, પંચરસા દિવ્યા વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. આમળામાં વિટામિન ‘સી’ પુષ્કળ માત્રામાં હોય છે. તે પિત્ત વિકાર, નેત્ર વિકાર, કેશવિકાર, ચર્મરોગ, અપચો, જીર્ણતાવ, ડાયાબિટીસ… Continue reading Natural agriculture: સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર
