News Continuous Bureau | Mumbai Antilia bomb scare case: મનસુખ હિરેન હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. જેના કારણે મહારાષ્ટ્ર પોલીસના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને રાહત મળી છે. હાલ પ્રદીપ શર્મા હત્યાના કેસમાં જેલમાં છે. પ્રદીપ શર્મા વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએસ બોપન્નાની બેંચમાં ચાલી… Continue reading Antilia bomb scare case: એન્ટિલિયા બોમ્બ કેસમાં પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને મોટી રાહત, સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન..
