News Continuous Bureau | Mumbai Pankaj Dheer: ટીવી જગતના જાણીતા અભિનેતા પંકજ ધીર નું 15 ઓક્ટોબર 2025ના રોજ નિધન થયું. BR ચોપરા ની મહાભારત માં કર્ણતરીકે તેમના રોલે તેમને ઘર ઘર માં લોકપ્રિય બનાવી દીધા. પરંતુ શું તમે જાણો છો કે પંકજને પહેલા અર્જુન ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા હતા? જી હા પંકજ ધીર ને પહેલા અર્જુન… Continue reading Pankaj Dheer: એક ‘ના’ના કારણે BR ચોપરા થયા ગુસ્સે , પછી પંકજ ધીરનેઆ રીતે મળ્યો ‘કર્ણ’નો રોલ
