News Continuous Bureau | Mumbai Arjun Tendulkar: ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર છેલ્લા કેટલાક દિવસોથી આઈપીએલ માં મુંબઈ ઈન્ડિયન્સ છોડવાને લઈને ચર્ચામાં છે. લાંબા સમય સુધી મુંબઈની ટીમનો ભાગ રહ્યા હોવા છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક ન મળતા અનેક સવાલો ઉઠી રહ્યા હતા. હવે અર્જુને પોતે આ મામલે મૌન તોડ્યું છે અને મુંબઈ ઈન્ડિયન્સ છોડવા પાછળનું અસલી… Continue reading Arjun Tendulkar:શું મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન સાથે અન્યાય કર્યો? લખનૌ સુપર જાયન્ટ્સમાં સામેલ થયા બાદ તેંડુલકરે તોડ્યું મૌન.
