News Continuous Bureau | Mumbai Instagram Filter Misleads: ઉત્તર પ્રદેશ ના મૈનપુરી જિલ્લામાં ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખ એક ભયાનક હત્યામાં ફેરવાઈ. 52 વર્ષની મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો ફિલ્ટર (Filter)નો ઉપયોગ કરીને 26 વર્ષના યુવાનને ભ્રમમાં મૂક્યો. બંને વચ્ચે પ્રેમ સંબંધ વિકસ્યો અને મહિલાએ લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેણે યુવાનને ₹1.5 લાખ આપ્યા હતા, જે તે… Continue reading Instagram Filter Misleads: ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટરથી થયો ભ્રમ, 52 વર્ષની મહિલા ના પ્રેમમાં પડ્યો 26 વર્ષનો યુવાન, છેવટે આવો આવ્યો તેનો અંત
