News Continuous Bureau | Mumbai રવિવારે સાંજે સુરત (Surat) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ના રોડ શો (Road Show) દરમિયાન લોકોના એક જૂથે કેજરીવાલ (Arvind Kejriwal) તરફી સૂત્રોચ્ચાર કર્યા હતા. એવો વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. PM મોદી આવતા મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક મેગા શો માટે સુરત આવ્યા હતા. આ… Continue reading શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેજરીવાલ તરફથી સૂત્રોચ્ચાર થયા? કે પછી કોઈનું અટકચાળો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ….
