News Continuous Bureau | Mumbai Surat: કામરેજના ( Kamrej ) ધોરણપારડી ખાતે માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ( Manav Seva Charitable Trust ) તથા શહેરના શ્રેષ્ઠી, સમાજસેવકો અને દાતાઓના સહયોગથી રૂ.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત ‘આશીર્વાદ માનવમંદિર’નું ( Ashirvad Manav Mandir ) લોકાર્પણ કેન્દ્રીય મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના ( Parshottam Rupala ) હસ્તે કરવામાં આવ્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા… Continue reading Surat: સુરતમાં કામરેજના ધોરણ પારડી ખાતે નિરાધાર મનોદિવ્યાંગોની સેવા અર્થે રૂ.૩૨ કરોડના ખર્ચે નિર્મિત ‘આશીર્વાદ માનવમંદિર’નું લોકાર્પણ
