News Continuous Bureau | Mumbai Astha Train: ગુજરાતના સુરત ( Surat ) થી અયોધ્યા ( Ayodhya ) જતી વિશેષ ‘આસ્થા એક્સપ્રેસ’ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના અનેક કાચ તૂટી ગયા હતા અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પથ્થરમારાની આ ઘટના નંદુરબાર સ્ટેશન પર બની હતી. આ ઘટનાથી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.… Continue reading Astha Train: સુરતથી અયોધ્યા જતી ‘આસ્થા એક્સપ્રેસ’ ટ્રેન પર થયો પથ્થરમારો, મહારાષ્ટ્રના આ સ્ટેશન પાસે બની ઘટના, ભયના માર્યે ડર્યા રામભક્તો..
