News Continuous Bureau | Mumbai PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી ( PM Modi ) 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યા ( Ayodhya ) ની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે પુનઃવિકસિત અયોધ્યા રેલવે સ્ટેશન નું ઉદઘાટન કરશે તથા નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. તેઓ અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓ પણ દેશને સમર્પિત કરશે. લગભગ 12:15 વાગ્યે… Continue reading PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે
