News Continuous Bureau | Mumbai Ram Mandir : અયોધ્યામાં શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. આ ધાર્મિક વિધિ ગઈકાલે શરૂ થઈ હતી અને આજે તેનો બીજો દિવસ છે. ભગવાન રામલલા આજે 17 જાન્યુઆરીના રોજ મંદિરમાં પ્રવેશ કરશે. રામલલાની મૂર્તિને રામજન્મભૂમિ પરિસરનું ભ્રમણ કરાવવામાં આવશે. ત્યારબાદ ગર્ભગૃહનું શુદ્ધિકરણ થશે. તેના બીજા દિવસે એટલે કે કાલે… Continue reading Ram Mandir : અયોધ્યામાં કળશ યાત્રાની તૈયારીઓ શરૂ, આજે રામલલ્લા મંદિર પરિસરમાં કરશે ભ્રમણ..
