News Continuous Bureau | Mumbai NIPER Ahmedabad: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઇપર) અમદાવાદ, ગાંધીનગર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇટીઆરએ), જામનગર દ્વારા આયુર્વેદ સાથે આધુનિક ફાર્માસ્યુટિકલ વિજ્ઞાનને એકરૂપ કરવાના હેતુથી સહયોગ માટેનું માળખું સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક ભાગીદારી વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં સંશોધન, શિક્ષણ અને નવીનતાને… Continue reading NIPER Ahmedabad: નાઇપર અમદાવાદ, ગાંધીનગર અને આઇટીઆરએ, જામનગર વચ્ચે એમઓયુ પર થયા હસ્તાક્ષર
