News Continuous Bureau | Mumbai Mumbai: ખાર સબવે પર ટ્રાફિકથી થતી ભીડ ઓછી કરવા અને બાંદ્રા રેલ્વે સ્ટેશનથી રેલ્વે ટર્મિનસ સુધી પહોંચવામાં આવતા અવરોધો પાર કરવામાં લોકોને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિએ ( BMC ) આ બંને સ્થળોએ પુલ બનાવવાનું નક્કી કર્યું છે. તેથી, હવે બાંદ્રા રેલ્વે સ્ટેશનથી ટર્મિનસ અને ખાર સબવે ( Khar Subway ) સુધીના પૂર્વ… Continue reading Mumbai: મુંબઈના ખાર સબવેથી આ વિસ્તારને જોડતા પુલનું ટૂંક સમયમાં શરુ થશે બાંધકામ.. હવે મળશે ટ્રાફિકથી રાહત.
