News Continuous Bureau | Mumbai Baramati Bypoll 2026: બારામતી વિધાનસભા પેટાચૂંટણીને બિનહરીફ કરાવવા માટે મહાયુતિના સાથી પક્ષો અને સમગ્ર પવાર પરિવાર અત્યારે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આજે ૯ એપ્રિલ, ગુરુવારના રોજ નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ દરમિયાન સુનેત્રા પવાર અને ભત્રીજા રોહિત પવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાલ સાથે મુલાકાત અને ફોન પર ચર્ચા કરી… Continue reading Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
