News Continuous Bureau | Mumbai હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિએ કરવામાં આવે છે અને હોલિકા દહન બીજા દિવસે એટલે કે પ્રતિપદા તિથિએ ધુળેટી રમવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, પ્રદોષ કાલનો સમય હોલિકા દહન માટે શુભ માનવામાં આવે છે. પરંતુ, આ વર્ષે ગ્રહોની સ્થિતિને કારણે હોલિકા દહન તિથિ બે દિવસ માટે રચાઈ રહી છે. આવો… Continue reading ભદ્રકાળને કારણે બે દિવસ થશે હોલિકા દહન, ત્રણ દિવસ ઉડશે હોળીના રંગો
