News Continuous Bureau | Mumbai Jagannath Rath Yatra 2025: આજ રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા (Rath Yatra) ભવ્ય રીતે યોજાઈ રહી છે. રથયાત્રા સવારે મંદિરથી શરૂ થઈ અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે. લાખો ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. યાત્રામાં ટ્રકો, ઘોડા, હાથી અને ભજન મંડળીઓનો સમાવેશ થયો છે. સુરક્ષા માટે પોલીસ અને SRPના જવાનો તૈનાત… Continue reading Jagannath Rath Yatra 2025: અમદાવાદમાં 148મી ભવ્ય યાત્રાનું આયોજન
