News Continuous Bureau | Mumbai Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ( Gandhinagar ) નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. કોબા ખાતે આ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જૈનાચાર્ય શ્રીપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ( Shri Padmasagar Surishwar Maharaj Saheb ) ની… Continue reading Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ મેળવ્યા
