News Continuous Bureau | Mumbai Lok Sabha Election 2024: દેશમાં હાલ સમ્રગ તરફ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. જેમાં મુંબઈમાં લોકસભા ચૂંટણી માટે બેઠકોની ફાળવણીને લઈને મહાગઠબંધનમાં સાથી પક્ષો વચ્ચે હાલ ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે હવે મહાગઠબંધનના મેળાવડાઓમાં પણ ભાજપ અને શિવસેનાના કાર્યકરોએ સંઘર્ષ શરૂ કરી દીધો છે. સાંસદ ગજાનન કીર્તિકરે ઉત્તર પશ્ચિમ મુંબઈમાં મહાયુતિના મેળાવડામાં કેન્દ્રીય… Continue reading Lok Sabha Election 2024: મહાયુતિ પ્રચાર દરમિયાન ગજાનન કીર્તિકરની ભાજપ પર ટીકા બાદ હવે ઉત્તર પશ્ચિમ મુંબઈની રેલીઓ થઈ રદ્દ..
