News Continuous Bureau | Mumbai Air India આ વર્ષે જૂનમાં અમદાવાદથી બ્રિટનના લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કર્યાના ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ ઘટના બાદ દુર્ઘટના પાછળ અનેક કારણોની ચર્ચા શરૂ થઈ ગઈ હતી, જેમાં બોઇંગ કંપનીના વિમાનોના ખરાબ રેકોર્ડથી લઈને પાઇલટની ભૂલો સુધીના અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા. ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો… Continue reading Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
