News Continuous Bureau | Mumbai Telangana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના સાંગારેડીમાં રૂ. 6,800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓના ( development projects ) શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રોજેક્ટમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ, ઉડ્ડયન અને કુદરતી ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ( Central Govt ) તેલંગાણાના વિકાસમાં… Continue reading Telangana : PM મોદીએ તેલંગાણાના સાંગારેડીમાં અધધ કરોડની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરી..
