News Continuous Bureau | Mumbai મુંબઈના જૂના બ્રિટિશ કાળના(British period) સૌથી જૂના પુલના(old bridge) આયુષ્ય પૂરા થઈ ગયા હોવા છતાં તેને તોડી પાડવામાં આવ્યા નથી. આ પુલની હાઈટ નીચી હોવાને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી લાંબા અંતરથી ડબલ ડેકર ટ્રેનો(Double decker trains) દોડાવી શકાતી નથી. તેથી હવે બાકી બચેલા જૂના પુલ જલદી તોડી પાડીને તેની જગ્યાએ… Continue reading સીએસટી સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન નહીં છૂટી શકે- આ છે કારણ- હવે એક આખો બ્રિજ તોડવો પડશે
