News Continuous Bureau | Mumbai ડાકોર મંદિર 252માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શ્રી રણછોડરાયના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયના પાટોત્સવ 251માં વર્ષ પૂર્ણ કરી 252માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આજે સવારે 6:45 ના અરસામાં મંગળા આરતીમાં ભાવિક ભક્તોને ભીડ જોવા મળી હતી. ભગવાનને લાલ વસ્ત્રમાં સાંજ સજી શંખચક્ર પદ્મ ગદા… Continue reading ડાકોર મંદિર 252માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શ્રી રણછોડરાયના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ
