News Continuous Bureau | Mumbai Chandipura Virus: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ ( Rushikesh patel ) એ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગ થી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઇ નવો રોગ નથી . સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેકટર -અસરગ્રસ્ત સેન્ડ… Continue reading Chandipura Virus: ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ થી ગભરાશો નહીં , સાવચેતી જરૂરથી રાખો :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
