ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021 સોમવાર કેપ્ટન અમરિન્દર સિંહ બાદ હવે પંજાબને નવા મુખ્યમંત્રી મળી ગયા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે કેબિનેટ મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રણજીત સિંહ ચન્નીને જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે. આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચની ચૂંટણી અગાઉ દલિત શીખ નેતાને કમાન સોંપીને કોંગ્રેસે દાવ ખેલ્યો છે. કાંગ્રેસ નેતા ચરણજીત સિંહ… Continue reading આ વ્યક્તિ હશે પંજાબ ના નવા મુખ્યમંત્રી. આજે સવારે શપથવિધિ. શું દલિત કાર્ડથી કોઈ અસર પડશે?
