News Continuous Bureau | Mumbai Mizoram: રાજ્યની રાજધાની આઈઝોલથી લગભગ 21 કિમી દૂર મિઝોરમ (Mizoram) ના સાયરાંગ વિસ્તાર નજીક બુધવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટના સમયે બ્રિજ પર 40 બાંધકામ કામદારો હતા. “અત્યાર સુધી કાટમાળમાંથી 17… Continue reading Mizoram: મિઝોરમમાં દુ:ખદ અકસ્માત, નિર્માણાધીન રેલ્વે બ્રિજ ધરાશાયી થવાથી 17 મજૂરોના મોત.. જાણો સમગ્ર વિગતો અહીં…
