News Continuous Bureau | Mumbai Mumbai Crime: મુંબઈના વ્યસ્ત ચર્ચગેટ સ્ટેશન નજીક વીર નરીમન રોડ પર આવેલા ટાટા ગાર્ડનમાં રવિવારની સાંજે એક ૫૫ વર્ષીય વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી છે. બસ ડેપો પાસે આવેલા આ બગીચામાં કોઈ અજાણ્યા શખ્સે પ્રોઢના માથા અને શરીરના ભાગે પથ્થર વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાની જાણ થતા જ… Continue reading Mumbai Crime: ચર્ચગેટના ટાટા ગાર્ડનમાં લોહિયાળ ખેલ: ૫૫ વર્ષીય પ્રોઢની પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા, હુમલાખોર ફરાર
