News Continuous Bureau | Mumbai બહેરાશ ધરાવતા બાળકને શ્રેષ્ઠ ભેટ કઈ હોઈ શકે? ચોક્કસ, અવાજ સાંભળવાની ક્ષમતા ની ભેટ, અવાજનો જાદુ. આપણી પાંચ ઇન્દ્રિયો માંથી એક ઇન્દ્રિય નો સંબંધ સાંભળવા કે શ્રવણ ક્ષમતા(Hearing ability) સાથે સંબંધિત છે. શ્રવણ ક્ષમતા સંચાર, માનસિક સ્તરે સંબંધો સ્થાપિત કરવા અને કંઈ પણ શીખવા માટે મહત્વપૂર્ણ છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (કેડીએએચ)… Continue reading કોકિલાબેન માં બધિર 126 બાળકોને અવાજની પરિચય થયો. છેલ્લાં એક વર્ષમાં 126 બાળકોમાં જન્મજાત બહેરાશની સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યુ.
