News Continuous Bureau | Mumbai દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ પાર્ટીની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નારાઓ લગાવવામાં આવ્યા. આને લઈને આજે સંસદમાં હોબાળો જોવા મળ્યો. ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ પાર્ટી પાસેથી માફીની માંગ કરી છે. જેપી નડ્ડાની રાજ્યસભામાં માફીની માંગ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રાજ્યસભામાં ભાષણ દરમિયાન, વડાપ્રધાન… Continue reading Parliament: -PMના અપમાન પર માફીની માંગ જે.પી. નડ્ડાએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર સાધ્યું નિશાન, સંસદમાં તણાવ
