News Continuous Bureau | Mumbai એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો દિવસમાં એકથી વધુ વખત પેટ સાફ(Clear stomach) કરવા જાય છે તેમને ઇસ્કેમિક હાર્ટ ડિસીઝનું(ischemic heart disease) જોખમ વધારે હોય છે. ઇસ્કેમિક હૃદય રોગને કોરોનરી હૃદય રોગ પણ કહેવામાં આવે છે. આમાં હાર્ટ એટેકનું (heart attack) જોખમ રહેલું છે. આ સંશોધનમાં 30 થી 79 વર્ષની… Continue reading તમે કેટલી વાર શૌચાલયમાં જાઓ છો- તે કાર્ડિયાક અરેસ્ટનું જોખમ દર્શાવે છે
