News Continuous Bureau | Mumbai Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટાઇફોઇડના 113 થી વધુ શંકાસ્પદ કેસો સામે આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હસ્તક્ષેપ કર્યો છે અને પ્રશાસનને યુદ્ધના ધોરણે કામગીરી કરવા નિર્દેશ આપ્યા છે. ખાસ કરીને પીવાના પાણીની પાઇપલાઇનમાં રહેલા લીકેજને… Continue reading Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
