ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 નવેમ્બર 2021 ગુરુવાર. દેશની આર્થિક રાજધાની મુંબઈ શહરેની 1 કરોડ 30 લાખની વસતી છે. નાગરિકોને સુખ સુવિધા પૂરી પાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની સંખ્યા વધારવામાં આવવાની છે. 1872માં મુંબઈ મહાનગરપાલિકાના 62 નગરસેવક હતા. તેમાં છેલ્લા 149 વર્ષમાં પાંચ વખત વધારો કરવામાં આવ્યો છે. બુધવારે રાજય સરકારે 227 નગરસેવકની સંખ્યા… Continue reading શું તમને ખબર છે? એક સમયે મુંબઈ મહાનગરપાલિકા માં માત્ર 64 નગરસેવક હતા? જાણો કોર્પોરેટરો ની સંખ્યા વધવાનો રોચક ઇતિહાસ.
