ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 30 એપ્રિલ 2021 શુક્રવાર દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એ કુતરાઓ નું સ્મશાન આવેલું છે. આ સ્મશાનમાં આખા દિલ્હીના મૃત્યુ પામેલા કૂતરાઓને અગ્નિ ના માધ્યમથી વિદાય આપવામાં આવે છે. હવે દિલ્હીમાં પરિસ્થિતિ વણસી ઉઠી છે. ગત ૬ દિવસથી અહીં દૈનિક 300 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અંતિમ સંસ્કાર… Continue reading અરે રે રે!!! આ તે કેવા દિવસ આવ્યા? દિલ્હીમાં કુતરા ના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યાં મનુષ્યના અંતિમ સંસ્કાર થશે.
