News Continuous Bureau | Mumbai Railway News : પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા મુસાફરોની સગવડતા અને ટ્રેનોની સમયપાલન ને વધુ યોગ્ય બનાવવા માટે દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ, દાદર-બીકાનેર એક્સપ્રેસ, યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-બાડમેર એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક પ્રભાવ થી અમદાવાદ સ્ટેશન ( Ahmedabad ) પર આગમન–પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે. ટ્રેન નંબર… Continue reading Railway News : અમદાવાદ સ્ટેશન પર આ ચાર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં કરાયો આંશિક ફેરફાર..
