News Continuous Bureau | Mumbai LS Polls : ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આચાર સંહિતા અમલી છે, ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ પડે ત્યારથી ચૂંટણી પ્રક્રિયા પુર્ણ ન થઈ જાય ત્યાં સુધી લાયસન્સ ધારક હથિયારો પોલીસ અને ચૂંટણી તંત્ર દ્વારા જમા લેવામાં આવે છે. જેમાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાની કાર્યવાહી હેઠળ સુરત જિલ્લામાં તા.૨ એપ્રિલ સુધીમાં ૨૯૦૭… Continue reading LS Polls : સુરત શહેર-જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાની કાર્યવાહી અંતર્ગત ૨૯૦૭ હથિયારો જમા કરાયા
