ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 18 ઑક્ટોબર, 2021 સોમવાર ડેરા મેનેજર રણજીત સિંહની હત્યામાં બાબા ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પંચકુલા શહેરમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે રામ રહીમસિંહ તથા અન્ય ચાર અપરાધીઓને આજે સજા સંભળાવી છે. આ પાંચેય જણને રણજીતસિંહની હત્યા માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ગઈ 8 ઓક્ટોબરે અપરાધી જાહેર કર્યા હતા. રણજીતસિંહ… Continue reading ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ સહિત 5 ગુનેગારોને આ કેસમાં કોર્ટે સંભળાવી આજીવન કારાવાસની સજા
