News Continuous Bureau | Mumbai દેશના સૌથી મોટા વેપારી સમૂહ અદાણી ગ્રુપે તાજેતરમાં એવા અહેવાલોનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગ્રુપને આસામના આદિવાસી બહુમતીવાળા જિલ્લા દિમા હસાઓમાં સિમેન્ટ પ્લાન્ટ માટે રાજ્ય સરકાર તરફથી 3,000 વીઘા જમીન ફાળવવામાં આવી છે. અદાણી ગ્રુપના પ્રવક્તાએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે આ અહેવાલો પાયાવિહોણા, ખોટા અને ગેરમાર્ગે… Continue reading Adani Group: અદાણી ગ્રુપની સિમેન્ટ ફેક્ટરી: શું ખરેખર આસામ સરકારે 3,000 વીઘા જમીન આપી? જાણો આ દાવામાં કેટલી છે સચ્ચાઈ
