News Continuous Bureau | Mumbai Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટે તાજેતરના ચુકાદામાં કહ્યું છે કે લગ્ન પછી પતિ દ્વારા શારીરિક સંબંધો રાખવાનો ઈન્કાર કરવુ એ આઈપીસીની કલમ 498A હેઠળ ક્રૂરતા સમાન નથી. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે હિન્દુ મેરેજ એક્ટ-1995 હેઠળ આ ક્રૂરતા છે. આ સાથે હાઈકોર્ટે 2020માં પતિ અને તેના માતા-પિતા વિરુદ્ધ પત્ની દ્વારા દાખલ કરાયેલા ફોજદારી… Continue reading ‘લગ્ન પછી શારીરીક સંબંધ ન બનાવવો એ IPC હેઠળ ક્રૂરતા નથી’, જાણો કર્ણાટક હાઈકોર્ટે આવું કેમ કહ્યું?
