મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદના પગલે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે બપોરે મંત્રાલય સ્થિત રાજ્ય આપાતકાલીન કાર્ય કેન્દ્રની મુલાકાત લીધી અને વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી. આષ્ટી અને પાથર્ડી તાલુકાના કેટલાક ગામો પૂરના પાણીથી ઘેરાઈ જવાથી ત્યાં ફસાયેલા 40 ગ્રામજનોને NDRFની મદદથી એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવાનો નિર્દેશ નાયબ મુખ્યમંત્રીએ… Continue reading Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
