ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021 બુધવાર ઔરંગાબાદમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં થયેલા ધોધમાર વરસાદનું પાણી વિશ્વપ્રસિદ્ધ એલોરા ગુફાઓમાં ઘુસી ગયું હતું, જેના કારણે પેઇન્ટિંગને થોડું નુકસાન થયું હતું. ઇન્દ્રસભા તરીકે ઓળખાતી 32 નંબરની ગુફામાં પાણી ભરાયું હતું. આ ગુફા જૈન ગુફાઓમાં સૌથી ઉત્તમ ગુફા માનવામાં આવે છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ની વિજ્ઞાન શાખાએ નુકસાનને… Continue reading ઔરંગાબાદમાં ધોધમાર વરસાદે પ્રાગ ઐતિહાસિક એલોરા ગુફાના ચિત્રો બગાડ્યા, ઇતિહાસકારો ચિંતામાં
